Tag: Gujarati Movie
-
ફિલ્મ રિવ્યૂ: ડેડા – એક પિતાનું નિઃસ્વાર્થ પ્રેમભર્યું યાત્રાપથ
ગુજરાતી સિનેમામાં વાર્તા અને ભાવનાઓનો મિલાપ ઝડપથી ઊંડો થઈ રહ્યો છે – અને “ડેડા” તેની એક ઉત્તમ સાબિતી છે. હેમા શુક્લાના દિગ્દર્શન હેઠળ બનેલી આ ફિલ્મ એક સામાન્ય મિડલ ક્લાસ પિતાની વાર્તા કહે છે, જે જીવનના અઘરા સંજોગોમાં પણ પોતાના પરિવાર માટે અડગ રહીને સંઘર્ષ કરે છે. વાર્તા :-અખિલ (ગૌરવ પાસવાલા) અને ખુશી (હેલી શાહ)…
-
કડી ખાતે યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં માં “કાશી રાઘવ”ની ટીમ ઉપસ્થિત રહી
કડીમાં “સ્વસ્થતા હી સેવા”, “મહિલા સશક્તિકરણ”ના ઉદ્દેશથી અને વિકસિત ભારતના સંકલ્પ સાથે કડી નગરપાલિકા અને જેસીઆઇ ચેરીટેબલ ટ્રસ્ટ કડી દ્વારા કડી શહેર તેમજ તાલુકામાં ગત વર્ષે પ્રથમ વખત વુમન ક્રિકેટ નાઈટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કર્યું હતું. તેવું જ આયોજન આ વર્ષે કડી થોળ રોડ ઉપર આવેલ કમળ સર્કલ પાસે નગરપાલિકાના મેદાનમાં 6 દિવસીય વુમન નાઈટ…
-
અપકમિંગ ગુજરાતી હોરર-કોમેડી ફિલ્મ ફાટી ને?નું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું
અમદાવાદઃ આવનારી ગુજરાતી હોરર-કોમેડી ફિલ્મ ફાટી ને? નું મોશન પોસ્ટર શુક્રવારે રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે ગેમ ચેન્જર બનવાની ખાતરી છે. રૂંવાડા ઉભા કરતા દ્રશ્યો અને પેટ પકડીને હસાવતી કોમેડીનું પરફેક્ટ બેલેન્સ, એવી આ ફિલ્મ દર્શકોને મનોરંજન આપવામાં નવા સ્ટાન્ડર્ડ સ્થાપવા તૈયાર છે. તાજેતરમાંજ રિલીઝ થયેલું ફાટી ને? નું મોશન…
-
ફિલ્મ “અજબ રાતની ગજબ વાત”ની સ્ટાર કાસ્ટ બની ભુજની મેહમાન
• ફિલ્મમાં પ્રખ્યાત અભિનેતા ભવ્ય ગાંધી અને પ્રતિભાશાળી અભિનેત્રી આરોહી પટેલ પ્રથમવાર એકસાથે જોવા મળશે • અમદાવાદના હેરિટેજ અને ટુરિઝમને હાઈલાઈટ કરી રહી છે ફિલ્મ ભુજ: ગુજરાતી ફિલ્મોનો વ્યાપ ઘણો વધી રહ્યો છે, અવનવા વિષયો પર ફિલ્મ બની રહી છે અને દર્શકો તેને પસંદ પણ કરી રહ્યાં છે. ડૉ. જયેશ પાવરા એ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં…
-
આજથી સિનેમાઘરોમાં હાહાકાર મચવા જઈ રહ્યો છે.
ગભરાશો નહિ, વાત કોમેડી , સસ્પેન્સ ગુજરાતી ફિલ્મ હાહાકારની થઈ રહી છે. ત્રણ મિત્રો આર્થિકરીતે સદ્ધર થવા કારમાં આવતા શેરિંગ ટ્રિપ ના પેસેન્જરને લુંટવાનો પ્લાન કરે છે, અને પ્લાન દરમ્યાન એક પેસેન્જરનું મૃત્યુ થઈ જાય છે અને પછી લાશને ઠેકાણે લગાવવા કેવા કેવા કિમિયા રચાય છે તે બાબતે સુપર કોમેડી અને સસ્પેન્સનો અનુભવ કરાવતી ફિલ્મ…
-
સ્માર્ટ એડિટિંગ સાથેની સ્માર્ટ હોરર કોમેડી ફિલ્મ “કારખાનું”નું ટ્રેલર લોન્ચ
ટ્રેલર લિંક : https://youtu.be/YAkO9LkhNCo?feature=shared સામાન્ય માણસોની વાતો અને તેમના રોજિંદા જીવનમાં કાંઈક અલગ બનતી ઘટનાઓ દર્શાવતી ફિલ્મ દર્શકોને વધુ આકર્ષે છે. એમાં પણ રોજિંદા જીવનમાં કોઈ વ્યક્તિને ભૂતની અનુભૂતિ થઈ જાય તો? આવું જ કાંઈક લઈને આવી રહી છે અપકમિંગ ગુજરાતી ફિલ્મ “કારખાનું.” ફિલ્મનું નામ સાંભળતા જ લોકોને આશ્ચર્ય થાય કે આખરે આ ફિલ્મમાં હશે…
-
ગુજરાતી સિનેમામાં નવો ઇતિહાસ: પ્રખ્યાત સિંગર બી પ્રાકે આવનાર ફિલ્મ “સમંદર”ના એક સોન્ગમાં પોતાનો અવાજ આપ્યો
ગુજરાત : “સમંદર” ફિલ્મ 17મી મે એ રિલીઝ થઈ રહી છે અને ગુજરાતી ફિલ્મના ચાહકો આ ફિલ્મની આતુરતાથી વાટ જોઈ રહ્યાં છે ત્યારે મેકર્સે પ્રખ્યાત સિંગર બી પ્રાકના મધુર અવાજમાં સ્વરબદ્ધ કરાયેલ સોન્ગ “તું મારો દરિયો” રિલીઝ કરીને દર્શકોને ફિલ્મ જોવા વધુ આતુર કર્યા છે. આજે સમગ્ર દેશમાં બી પ્રાકના અવાજના સૌ કોઈ દીવાના છે…
-
સોલ સૂત્ર સ્ટુડિયોઝના બેનર હેઠળની હોરર કોમેડી ફિલ્મ “ઝમકુડી”નું ટ્રેલર લોન્ચ
• ઈનફ્લુએન્સર વિરાજ ઘેલાણીની ડેબ્યુ ફિલ્મ • ઝમકુડીની શોધમાં નીકળેલી ટોળકીમાંથી કોને મળશે ઝમકુડી…?? જાણો 31મી મે એ ગુજરાત : બોલીવુડમાં જેમ ધર્મા પ્રોડક્શનની ફિલ્મો અવ્વ્લ કક્ષાની હોય છે તેમ ગુજરાતી સિનેમામાં પ્રગતિ કરી રહેલ પ્રોડક્શન હાઉસ “સોલ સૂત્ર” પોતાની ત્રીજી ફિલ્મ લઈને આવી રહ્યું છે. પ્રખ્યાત ગુજરાતી સિંગર પાર્થિવ ગોહિલ અને અભિનેત્રી માનસી પારેખના…
-
ફિલ્મ “કસૂંબો”ના મેકર્સ દ્વારા ગ્રાન્ડ સક્સેસ પાર્ટીનું આયોજન કરાયું
અમદાવાદ : શૌર્ય અને સમર્પણની ભુલાઈ ગયેલી ગાથાને જીવંત કરતી દમદાર ફિલ્મ ‘કસૂંબો’ એ સિનેમામાં સફળતાપૂર્વક 50 દિવસ પૂર્ણ કર્યા છે. ફિલ્મ 16 ફેબ્રુઆરી, 2024ના રોજ રિલીઝ થઈ હતી અને તે બોક્સ ઓફિસ પર એક બ્લોકબસ્ટર ફિલ્મ તરીકે સાબિત થઇ. ઘણી ઓછી ગુજરાતી ફિલ્મો છે કે જે થિયેટરમાં 50 દિવસ સુધી ચાલી હોય. આ ગુજરાતી…