ઇસુઝુ મોટર્સ ઇન્ડિયાએ ઇસુઝુ ડી-મેક્સ એસ-કેબ માટે આકર્ષક લીઝિંગ સોલ્યુશનની જાહેરાત કરી, જેનાથી સ્માર્ટ ફ્લીટ એક્વિઝિશન શક્ય બનશે.

– ₹38,999/- થી શરૂ થતા માસિક ખર્ચસાથે મુશ્કેલી-મુક્ત લીઝિંગ વિકલ્પ પ્રદાન કરવામાં આવશે – ગ્રાહકો માટે ₹1.81 લાખ સુધીની બચત*…

Read More

અમદાવાદનો નવો ગ્રોથ રોડમેપ: NSE Listed Laxmi Goldorna House Limited (LGHL) 31 મેના રોજ ‘ધ યુનિવર્સ બાય લક્ષ્મી’નું ગ્રાન્ડ લોન્ચ કરશે

અમદાવાદ, ભારત: Laxmi Goldorna House Limited (LGHL) દ્વારા  પૂર્વ અમદાવાદના ન્યૂ નિકોલ-નરોડા કોરિડોર ખાતે તેના ફ્લેગશિપ લાઇફસ્ટાઇલ પ્રોજેક્ટ ‘ધ યુનિવર્સ…

Read More

ભાવનગરમાં સૌ પ્રથમ એક્સક્લુઝિવ સ્ટોરના લોન્ચ કરવા સાથે એસુસ એ સમગ્ર ભારતમાં રિટેલ વ્યૂહરચના મજબૂત બનાવી

ભાવનગર, 26 મે 2026: દેશભરમાં બ્રાન્ડના રિટેલ ફૂટપ્રિન્ટને મજબૂત કરવા તરફના એક પગલા તરીકે એસુસ ઈન્ડિયા, તાઇવાનની ટેક જાયન્ટે આજે…

Read More

જેકી શ્રોફની ‘ધ ગ્રેટ ગ્રાન્ડ સુપરહીરો’એ ઇતિહાસ રચ્યો, 10,000 છોડથી બનેલા ભવ્ય ઈન્સ્ટોલેશનને મળ્યો  ગોલ્ડન વર્લ્ડ રેકોર્ડ

સિનેમા અને પર્યાવરણીય જાગૃતિનો સુમેળ સાધતી એક અનોખી પ્રમોશનલ પ્રવૃત્તિ અંતર્ગત, ‘ધ ગ્રેટ ગ્રાન્ડ સુપર હીરો’ ફિલ્મે એક ભવ્ય ગ્રાઉન્ડ…

Read More

રોયલ એનફિલ્ડે તેની સૌથી ભવ્ય હિમાલયન ઓડિસી સાથેપ્યોરમોટરસાઈકલિંગનાં125 વર્ષની ઉજવણી કરેછે

ઓડિસીના સૌથી મોટા અને સૌથી સમાવિષ્ટ સંસ્કરણ માટે નોંધણીઓ લાઇવ છે, જે ચાર રૂટ – ઓરિજિનલ ઓડિસી, એક્સપ્લોર સર્કિટ, નુબ્રા…

Read More

શ્રીકૃષ્ણ ભક્તિની વૈશ્વિક લહેર: “કૃષ્ણાવતારમ પાર્ટ 1 – હૃદયમ” ની સ્ટારકાસ્ટ રંગીલા શહેર રાજકોટની મહેમાન બની

ભગવાન શ્રીકૃષ્ણની દિવ્ય લીલાઓ અને સનાતન સંસ્કૃતિની ભવ્યતાને મોટા પડદા પર રજૂ કરતી ફિલ્મ “કૃષ્ણાવતારમ પાર્ટ 1 – હૃદયમ” રિલીઝ…

Read More

MINI ભારતમાં તેની ઉપસ્થિતિને સુદૃઢ બનાવે છે.

સુરત. MINI ઇન્ડિયાએ ગુજરાતના સુરતમાં એમિનન્ટ કાર્સને તેના નવા ડીલર પાર્ટનર તરીકે નિયુક્ત કર્યા છે. પ્રદેશના સૌથી આશાસ્પદ લકઝરી ઓટોમોબાઈલ…

Read More

નવી ઓળખ, નવી ટેક્નોલોજી અને નવી દિશા: 20 મેના રોજ યોજાયો ‘અલ્ફા ઇવોલ્વ – ન્યૂ આઈડેન્ટિટી, ન્યૂ એરા’ કાર્યક્રમ

•             25 વર્ષની સફળ યાત્રા બાદ અલ્ફા કંપનીમાં મોટો પરિવર્તન, એડવાન્સ ક્લાઉડ ERP પ્લેટફોર્મ લોન્ચ •             વેપારને વધુ સ્માર્ટ બનાવશે:…

Read More

કૃષ્ણાવતારમએ 24 કલાકમાં 92% નો જબરદસ્ત ઉછાળો નોંધાવ્યો, દેશવ્યાપી સાંસ્કૃતિક આંદોલન તરીકે ઉભરી આવી ફિલ્મ

વિશ્વભરના સિનેમાઘરોમાં એક અદ્ભુત લહેર જોવા મળી રહી છે કારણ કે કૃષ્ણાવતારમ એ છેલ્લા 24 કલાકમાં 92% નો અસાધારણ વધારો…

Read More