Tag: Review

  • રહસ્યમય રીતે ગુમ થતા બાળકોની રહસ્યમય વાર્તા – જગત

    રહસ્યમય રીતે ગુમ થતા બાળકોની રહસ્યમય વાર્તા – જગત

    ફિલ્મ સત્ય ઘટનાથી પ્રેરિત છે અને ચાઈલ્ડ એબ્યુઝના મુદ્દાને પ્રકાશિત કરે છે. 3જી મે એ રિલીઝ થયેલી ફિલ્મ “જગત” રહસ્યથી ભરપૂર છે. 12 વર્ષનો આયુષ નિશાળેથી પરત ન ફરતા તેની માતા શાળાએ તપાસ કરે છે અને જાણવા મળે છે કે આયુષ સવારથી શાળાએ પહોંચ્યો જ નથી. આયૂષની માતા અને નાના પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવે છે…

  • વાત્સલ્યસભર આંખોને લાગણીના આંસૂથી ભીંજવતી હૃદયસ્પર્શી કથા એટલે ”ઇટ્ટા કિટ્ટા”

    વાત્સલ્યસભર આંખોને લાગણીના આંસૂથી ભીંજવતી હૃદયસ્પર્શી કથા એટલે ”ઇટ્ટા કિટ્ટા”

    જાન્યુઆરી 2024 ઃ જાન્વી પ્રોડક્શન્સ અને ગાયત્રી પ્રોડક્શન્સ દ્વારા પ્રસ્તુત ગુજરાતી ફિલ્મ ”ઇટ્ટા કિટ્ટા” તા. 19મી જાન્યુઆરીના રોજ ગુજરાતભર અને મુંબઇમાં રીલિઝ થઇ છે. બાળક દત્તક લેવાના વિષયને ખૂબ જ ઊંડાણપૂર્વક રજૂ કરતી આ ફિલ્મ દર્શકોને ભાવુક બનાવી દે છે. અનાથ બાળકોને દત્તક લીધા બાદ યુગલના જીવનમાં આવતા પરિવર્તનની વાતને ખૂબ જ ઇમોશન સાથે આ…

  • કહી દે ને પ્રેમ છે: એક પ્રણયસભર ગાથા

    કહી દે ને પ્રેમ છે: એક પ્રણયસભર ગાથા

    સ્ટાર કાસ્ટ-  વિશાલ સોલંકી, યુક્તિ રાંદેરિયા, હિના વાર્ડે અને સ્મિત પંડયા તાજેતરમાં જ રિલીઝ થયેલ ફિલ્મ “કહી દે ને પ્રેમ છે” એ બૉલીવુડ ફિલ્મોનો ટચ આપતી પ્રણયસભર ફિલ્મ છે. ફિલ્મની સ્ટોરીલાઈનની વાત કરીએ તો પોતાના સપનાં પૂરા કરવા ની ધગશ લઈને એક નાનકડા ગામમાં રહેતી અંજલિ (યુક્તિ રાંદેરિયા) શહેરમાં આવી પહોંચે છે જ્યાં તેની મુલાકાત…

  • ફિલ્મ રિવ્યૂ : બવાલ

    ફિલ્મ રિવ્યૂ : બવાલ

    હિસ્ટરી ટિચરની લવ કેમિસ્ટ્રી પ્રેક્ષકોને સાવ ઉપરથી જાય છે પ્રથમવાર વરુણ ધવન અને જાન્હવી કપૂરની જોડી ઓન સ્ક્રીન જામે છે, પણ ફિલ્મની વાર્તા પ્રેક્ષકોને પલ્લે પડે તેમ નથી. હિસ્ટરી ટીચર અજય દીક્ષિત ઉર્ફ અજજુ ભૈયા (વરુણ ધવન) અને બ્યુટીફુલ નિશા (જાન્હવી કપૂર) બે પરિવારની મરજીથી સામાજિક રીતિરિવાજ મુજબ લગ્નના બંધનમાં બંધાય છે. અજ્જુ ને પહેલેથી…