વર્તમાન સંક્રમણકાળમાં ભારતની જવાબદારી વૈશ્વિક સંતુલન માટે માર્ગદર્શન આપવાની છે- પ.પૂ. આધ્યાત્મિક સાર્વભૌમ જૈનાચાર્ય યુગભૂષણસૂરી મહારાજ સાહેબ
વર્તમાન વૈશ્વિક રાજકીય ઉથલપાથલો અને તેનાથી સર્જાતા સશસ્ત્ર સંઘર્ષોને ખાળવા વિશ્વના નેતૃત્વ પાસે કોઈ ઉપાય છે? વિશેષતઃ આજે પરંપરાગત રાજકીય,…
