સ્ટુડિયો અર્વા પ્રોડક્શન લાવે છે ગુજરાતી સિનેમાની સૌથી મોટી સસ્પેન્સ મર્ડર મિસ્ટ્રી ‘બ્લેક બર્થડે’ : ફિલ્મનું ટ્રેલર લોન્ચ

ગુજરાતી સિનેમામાં નવો વળાંક લાવવા માટે સ્ટુડિયો અર્વા  પ્રોડક્શન પ્રસ્તુત ફિલ્મ ‘બ્લેક બર્થડે’નું દમદાર ટ્રેલર આજે અમદાવાદ ખાતે આયોજિત એક …

Read More

ગુજરાતી સિનેમામાં સસ્પેન્સનો નવો અધ્યાય: શ્રદ્ધા ડાંગર અને ગૌરવ પાસવાલા સ્ટારર ફિલ્મ ‘પાતકી’નું દમદાર ટ્રેલર લોન્ચ

અમદાવાદ: ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વર્ષ 2026ની શરૂઆત એક ધમાકેદાર સસ્પેન્સ થ્રિલર સાથે થવા જઈ રહી છે. અભિનય દેશમુખ દ્વારા નિર્દેશિત…

Read More

એતિહાદ એરવેઝનો ઇતિહાસ: AirlineRatings.com ગ્લોબલ સેફ્ટી રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવનાર પ્રથમ ગલ્ફ કેરિયર

વિશ્વની અગ્રણી એરલાઇન સુરક્ષા અને પ્રોડક્ટ રેટિંગ સંસ્થા AirlineRatings.com એ વર્ષ 2026 માટે તેના બહુપ્રતિક્ષિત ‘વર્લ્ડ સેફેસ્ટ એરલાઇન રેન્કિંગ્સ’ જાહેર…

Read More

યુવાનોએઅજાણતાઝીલતો ‘સાયલન્ટઈન્ફ્લેમેશન’ બનતોજઈરહ્યોછેપ્રજનનક્ષમતાનોમોટોખતરો

Surat -ઘણા યુવાનો માટે, પ્રજનનક્ષમતા એક દૂરની ચિંતા જેવી લાગે છે – કારકિર્દી સ્થાયી થયા પછી અને જીવન વધુ અનુમાનિત…

Read More

સિનેપોલિસ ઇન્ડિયાનો સિનેમા એડવર્ટાઈઝિંગ ક્ષેત્રે વિસ્તાર; દેશભરના 100 થી વધુ થિયેટરોમાં ડિજિટલ સ્ક્રીન્સ માટે ‘ઈટ્સ સ્પોટલાઈટ’ સાથે કરાર

સિનેપોલિસ ઇન્ડિયા તેના લોબી વિસ્તારોમાં ડિજિટલ સ્ક્રીન્સના રાષ્ટ્રવ્યાપી અમલીકરણ સાથે સિનેમા એડવર્ટાઈઝિંગ બિઝનેસમાં પોતાની હાજરી મજબૂત કરી રહી છે. ભારતના…

Read More

સ્ટાર પ્લસે ગુજરાતમાં લોન્ચ કર્યો ‘લવ ઉત્સવ’: હવે પડદાની બહાર પણ ઉજવાશે પ્રેમનો જશ્ન

ભારતની અગ્રણી જનરલ એન્ટરટેઈનમેન્ટ ચેનલોમાંની એક, સ્ટાર પ્લસ વર્ષોથી પ્રેક્ષકો માટે નવું, રોમાંચક અને આકર્ષક કન્ટેન્ટ પીરસવામાં મોખરે રહી છે….

Read More

ACMA Automechanika New Delhi 2026: 19 દેશોના 800 થી વધુ એક્ઝિબિટર્સ સાથે અત્યાર સુધીની સૌથી મોટી એડિશન યોજાશે

નવી દિલ્હી, 12 જાન્યુઆરી, 2026: ઓટોમોટિવ સર્વિસ અને આફ્ટરમાર્કેટ ઉદ્યોગ માટેનું ભારતનું આંતરરાષ્ટ્રીય ટ્રેડ ફેર, ACMA Automechanika New Delhi 2026′,…

Read More

દિનેશ હોલ, અમદાવાદ ખાતે સ્મરણિય સાંસ્કૃતિક સંધ્યા

8 જાન્યુઆરી 2026ની સાંજે, અમદાવાદના ઐતિહાસિક દિનેશ હોલમાં સાંસ્કૃતિક ભાવનાઓની અદભુત સરવાણી વહેતી થઈ. સ્પોર્ટ્સ , યુવા અને સાંસ્કૃતિક વિભાગ,…

Read More

ગુજરાત મીડિયા એવોર્ડ્સ (GMA) 2026 માટે નોમિનેશન પ્રક્રિયા શરૂ

અમદાવાદ:  ગુજરાત મીડિયા એવોર્ડસ (GMA) 2026 નું ચોથી વખત ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને…

Read More