સેબીના ગતિશીલ નેતૃત્વ હેઠળ, એનએસઈ દ્વારા ગુજરાતની એમ.એસ. યુનિવર્સિટી, વડોદરા ખાતે રિજિયોનલ ઇન્વેસ્ટર સેમિનાર ફોર અવેરનેસ (રીસા) નું આયોજન કરવામાં આવ્યું

વડોદરા, ફેબ્રુઆરી, ૨૦૨૬: સેબીના નેતૃત્વ હેઠળ, એનએસઈ  દ્વારા ગુજરાતની એમ.એસ. યુનિવર્સિટી, વડોદરા ખાતે એક પ્રભાવશાળી ‘ઇન્વેસ્ટર સેમિનાર ફોર અવેરનેસ’ (RISA –…

Read More

રેડ જાયન્ટ મૂવીઝ 47 વર્ષ પછી કમલ હાસન અને રજનીકાંતને ‘KHxRK’ માટે સાથે લાવશે

ભારતીય સિનેમા એક ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. બે મહાન દિગ્ગજો, કમલ હાસન અને રજનીકાંત ૪૭ વર્ષ પછી…

Read More

અમદાવાદમાં શરૂ થયું ભારતનું પહેલું “હાઈવે હીરો+ સ્માર્ટ ક્લિનિક”

અમદાવાદ : દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપતા ટ્રક અને કોમર્શિયલ વાહન ચાલકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે એમ ડી મોટર્સ દ્વારા એક…

Read More

સામાજિક એકતા : પાટણના ઠાકોર સમાજ દ્વારા અમદાવાદના દાનવીર બાબાભાઈ ભરવાડની દીકરીના લગ્ન પ્રસંગે  ભર્યું ઐતિહાસિક ‘મામેરું’

પાટણના ઠાકોર સમાજના 2000થી વધુ લોકોએ સાથે મળીને સામાજિક એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું •             શિક્ષણ માટે કરોડોનું દાન આપનાર પૂર્વ…

Read More

શ્રીનિક પ્રોડક્શન દ્વારા આગામી ગુજરાતી ફિલ્મ માટે અમદાવાદમાં ભવ્ય ‘ઓપન ઓડિશન’નું આયોજન

અમદાવાદ: ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં નવીનતા અને ગુણવત્તાસભર ફિલ્મો આપવા માટે જાણીતા શ્રીનિક પ્રોડક્શન દ્વારા તેમના પ્રોજેક્ટ નંબર 3 અને 4…

Read More

અડોબીદ્વારાભારતમાંવિદ્યાર્થીઓમાટેPhotoshop, Acrobat અનેFirefly AI ફ્રીમાંઆપવાનીજાહેરાત; સર્જકઅર્થતંત્રનેમળશેવેગ

ભારત –ફેબ્રુઆરી, 2026: ‘ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ’ ખાતે, સર્જનાત્મકતા અને ઉત્પાદકતા ક્ષેત્રે વૈશ્વિક લીડર એવી કંપની અડોબી (Nasdaq: ADBE) એ…

Read More

માતૃભાષા દિવસે ‘મનની મોજનીશી’ ના એક વર્ષની ઉજવણી: 21  ફેબ્રુઆરીએ વિશેષ સંગીત અને સાહિત્યિક કાર્યક્રમ

અમદાવાદ: ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના જતન માટે કાર્યરત ‘પ્રદાન ચેરિટેબલ ટ્રસ્ટ – કલાધામ’ અને પ્રખ્યાત કલાકાર બેલડી શ્યામલ અને…

Read More

ગુજરાતી સિનેમામાં ‘બિચારો બેચલર’નો દબદબો, હાસ્ય સાથે પૂર્ણ કર્યા 50 સફળ દિવસ

વીર સ્ટુડિયોઝ દ્વારા અને રાજુ રાડિયા પ્રોડક્શનના સહયોગથી નિર્મિત ગુજરાતી ફિલ્મ ‘બિચારો બેચલર’ એ બોક્સ ઓફિસ પર સફળતાપૂર્વક 50 દિવસ…

Read More

અમદાવાદમાં JTC-63નું ઈનોગ્રેશન: આર્થિક અને સામાજિક પ્રભાવ માટે ‘રિસર્ચ ટ્રાન્સલેશન’ ચાવીરૂપ

અમદાવાદ, 16  ફેબ્રુઆરી 2026 : ભારત સરકારના ટેક્સટાઈલ મંત્રાલયના સહયોગથી ATIRA, BTRA, SITRA અને NITRA દ્વારા સંયુક્ત રીતે આયોજિત 63મી…

Read More

વીર્ય વિશ્લેષણના પરિણામો અને તેનો ખરેખર અર્થ શું છે તે વિશે મૂંઝવણમાં છો? મૂળભૂત બાબતો સમજો

વીર્ય વિશ્લેષણ રિપોર્ટ ઘણીવાર સંખ્યાઓથી ભરેલી શીટ તરીકે આવે છે – એકાગ્રતા, ગતિશીલતા, આકારવિજ્ઞાન – દરેક સાથે સંદર્ભ શ્રેણી હોય…

Read More